Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Photo Feature
 

નબળા હૃદયના લોકો ન જુએ 'ચહલ્લુમ'નો વીડિયો

 
Source: divyabhaskar.com   |   Last Updated 12:36 PM [IST](15/01/2012)
 
 
 
 
 
મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં શુક્રવારની રાત્રે ચહલ્લુમ પર્વ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં બાર લોકોના મોત થયા હતા. જ્યારે ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પર્વમાં શ્રદ્ધાળુઓ આગ સાથે રમત કરે છે અને તલવારબાજીનું પ્રદર્શન કરે છે .

-નબળા હૃદયના લોકો ન જુએ 'ચહલ્લુમ'નો વીડિયો
-રતલામમાં થયા હતા 12 લોકોના મોત
-આગ અને તલવારબાજીના કરતબનું આયોજન


આ આયોજન ચાલી રહ્યુ હતું ત્યારે ભાગદોડ મચી હતી. જેમાં બાર લોકોના મોત થયા હતા અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા પ્રસ્તુત વીડિયો મુંબઈના ચહલ્લુમ પર્વનો છે. જેને જોઈને તમે અંદાજ મુકી શકશો કે, ચહલ્લુમના પર્વ દરમિયાન કેવી રીતે ખતરા સાથે રમીને આસ્થાને પ્રગટ કરવામાં આવે છે. એટલું જ નહીં શ્રદ્ધાળુઓ કેવી રીતે ખતરા સાથે રમત કરે છે.

તમારો મત

તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.