ભારે વરસાદના કારણે દિલ્હીવાસીઓ મુસ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જતાં ટ્રાફીકજામ થઈ ગયો હતો. ત્રણ બિલ્ડિંગ ઘરાશાયી થવાના કારણે છ લોકોને ઈજા થઈ છે.>
Your Opinion