WoW@InDiA... અજબ છે ઈન્ડિયા. ગજબ છે ઈન્ડિયા. અને સૌથી મોટી વાત તો એ છે કે, અનેક ધર્મો છતાં સહજ છે ઈન્ડિયા. એ તાકત છે આ દેશની....અજબ-ગજબ-ધર્મ અને સહજતાની એક ઝાંકી જોવા માટે અમે લઈ આવ્યા છીએ નવી શ્રૃંખલા.... WoW@InDiA... જેમાં અમે દેશના દરેક પાસા પર નજર નાખીશુ જેને વાંચીને તમે બોલી ઉઠશો ખરેખર.... WoW@InDiA... ના આ હપ્તામાં અમે આપને જણાવી રહ્યાં છીએ, સૂર્ય મંદિરની અજબ કહાણી.
ઓડિસાના પુરીની નજીક કોણાર્ક ખાતે વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર આવેલું છે. લાલ રેતાળ પત્થર અને કાળા ગ્રેનાઈટ પથ્થરોનું બનેલું છે. રાજા નરસિંહદેવે તેનું નિર્માણ કરાવ્યું હતું. સંપર્ણ મંદિર સ્થળને બાર જોડપૈડા વાળા સાત ઘોડા ખેંચે છે. જેને સૂર્યદેવના રથ તરીકે ઓળખવામાં આવે છે. મંદિર તેની કામુક મુદ્રાઓવાળી શિલ્પાકૃત્તિઓ માટે પણ વિખ્યાત છે. આ મંદિર અંગે વધુ જાણકારી માટે જુઓ વીડિયો.
તમારો મત
આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.