Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ગુરુગ્રંથ સાહેબની 406મી સ્થાપના જયંતીની ઝાંખી

Source: Agency, Amritsar   |   Last Updated 6:19 PM [IST](01/09/2010)
 
 
 
|  
શીખોના ધર્મગ્રંથ ગુરુગ્રંથ સાહેબની 406મી જયંતી નિમિત્તે અમૃતસરમાં રામસર ગુરુદ્વારાથી સુવર્ણ મંદિરમાં શ્રી અકાલ તખ્ત સુધી શીખ શ્રદ્ધાળુઓએ યાત્રા કાઢી હતી. આ યાત્રામાં પવિત્ર ગુરુગ્રંથ સાહેબને રામસરથી અકાલ તખ્ત સુધી લઈ જવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખોએ ભાગ લીધો હતો. આ ગુરુગ્રંથ સાહેબની યાત્રા દરમિયાન શીખ યુવાનોએ કેટલાંક અંગ કસરતના દાવપેચ અને શસ્ત્રવિદ્યાની ઝાંખી પણ કરાવી હતી. જોઈએ આ યાત્રાની એક ઝલક......
 

 

 

 

 

 

 

 

 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
7 + 5

 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.