Advertisement
Home >> National News >> Photo Feature >> The Bride Got Helicopter As Marriage Gift, 250 Million Were Spent

દેશના સૌથી મોંઘા લગ્નમાં દૂલ્હનને મળ્યું હેલિકોપ્ટર, 250 કરોડનો થયો ખર્ચ

1 of 11 Photos

ગુડગાંવઃ કમૂરતાં પૂર્ણ થતાં હિન્દુ ધર્મમાં હવે લગ્નગાળો શરૂ થઈ ગયો છે. આ સાથેજ યુગલોનો દોર ફરી આવી ગયો છે અને જોરશોરથી લગ્ન યોજાઈ રહ્યા છે.

સ્વાભાવિક છે કે આપણા દેશમાં લગ્નો ધામ-ધૂમપૂર્વક યોજાય છે. જો લગ્ન કોઈ મોટા નેતાના દીકરા કે દીકરીના હોય તો પછી વાત જ પૂછશો નહીં.

આજે તમને હરિયાણાના એવા લગ્ન વિશે જણાવીશું જે ફક્ત હરિયાણા જ નહીં પરંતુ દેશના સૌથી મોટા અથવા મોંઘા લગ્ન કહી શકાય છે. પેલી માર્ચ 2011ના રોજ બે ગુજ્જર નેતાઓ વચ્ચે સંબંધની ગાંઠ બાંધતા આ લગ્નમાં અધધ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

આગળ તસવીરોમાં ક્લિક કરો અને જુઓ કેવી છે લગ્નની રંગત અને ક્યા ખર્ચાયા રૂપિયા


Your Opinion
 
 
Code:
9 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment