બાબાની થાળી પર બબાલ, જરાં આમની થાળી પર પણ નજર કરો
divyabhaskar.com
| Jul 12, 2012, 14:51PM IST

-રાજનેતા-બિઝનેસમેનની થાળીઓ જુઓ
યોગગુરૂ બાબા રામદેવ રવિવારે રાંચીમા હતા. ત્યાં એક કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે ભોજન લીધું હતું. જાત-જાતનાં વ્યંજનો અને ફળો સાથેની બાબા રામદેવની થાળી દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી.
જ્યારે બાબા રામદેવની થાળી તસવીર સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર આવી, ત્યારે લોકોએ તેને ખૂબ શેર કરી હતી. આ વાત મહત્વપૂર્ણ બની ગઈ હતી. કારણ કે બાબા રામદેવ હંમેશા કહેતા રહ્યા છે કે, તેઓ સાદા જીવનમાં વિશ્વાસ રાખે છે.
(તસવીરો સ્લાઈડ કરતાં રહો અને જુઓ રાજનેતાઓ-બિઝનેસમેનની થાળી)






