Advertisement
Home >> National News >> Latest News >> National >> Swami Alleges Kickbacks Offered To Sonia Gandis Sisters

'સોનિયા ગાંધીની બહેનને ચૂકવાયા છે હેલિકોપ્ટરની દલાલીના નાણા'

1 of 2 Photos

વડાપ્રધાન પદ માટે મોદી કાબેલ ઉમેદવાર હોવાનો જનતા પાર્ટીના અધ્યક્ષ સ્વામીનો દાવો

જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છેકે, વીવીઆઈપી લોકો માટે હેલિકોપ્ટર ખરીદ કૌભાંડમાં કોંગ્રસ અધ્યક્ષા સોનિયા ગાંધીનાં બે બહેનોને નાણા આપવામાં આવ્યાં હતાં, તેઓ ઈટાલીમાં રહે છે.

સ્વામીએ આરોપ મુક્યો હતો કે, વર્તમાન કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. સતત કૌભાંડો પછી હવે હેલિકોપ્ટર્સની ખરીદીમાં પણ કૌભાંડ થયું છે. અનેક લોકોએ રૂપિયા ખાધાં છે, જેમાં ઈટાલીમાં રહેતા  સોનિયા ગાંધીનાં બે બહેનોનો પણ સમાવેશ થાય છે. સ્વામીનાં કહેવા પ્રમાણે, સુપ્રીમ કોર્ટની નજર હેઠળ સીબીઆઈ તપાસ કરે તો તે યોગ્ય દિશામાં આગળ વધશે.   

સ્વામીએ વધુ શું કહ્યું તે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 


Your Opinion
 
 
Code:
7 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment