Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

રાહુલ ગાંધીની આ તસવીરો તમે નહીં જોઈ હોય...!!!

 
 
 
Source: divyabhaskar.com   |   Last Updated 12:47 AM [IST](28/01/2012)
 
|  
 
 
1 of 7 Photos
રાહુલ ગાંધીની આ તસવીરો તમે નહીં જોઈ હોય...!!!
  • માતા સોનિયા ગાંધીની કાખમાં રાહુલ ગાંધી. પાસે દાદી ઈન્દિરા ગાંધી બેઠેલા દ્રષ્ટિગોચર થાય છે.

  • પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી

  • રાહુલ ગાંધી અને ઈન્દિરા ગાંધી સાથે માતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને ઈન્દિરા ગાંધી સાથે માતા સોનિયા ગાંધી

  • માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી બાલ્યાવસ્થામાં

  • કાકી મેનકા ગાંધી, કાકા સંજય ગાંધી, પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ગાંધી સાથે દાદી ઈન્દિરા ગાંધી પણ નજરે પડે છે.

  • દાદી ઈન્દિરા ગાંધી સાથે રાહુલ ગાંધી નજરે પડે છે. સમગ્ર દેશમાં 'લોખંડી મહિલા' તરીકે વિખ્યાત ઈન્દિરા ગાંધી તેમના પરીવારમાં બાળકો સાથે બાળક બની જતા હતા. જેની સાક્ષી આ તસવીર પૂરે છે.

 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 9

 


યુપીમાં ચૂંટણી પ્રચાર અને યુદ્ધ જામી રહ્યું છે. તમામ પાર્ટીઓ એકબીજા પર આરોપ મુકી રહી છે. અત્યારથી જ જોડતોડનું રાજકારણ થવા લાગ્યું છે. કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીને વિરોધીઓ 'યુવરાજ' તરીકે સંબોધીત કરે છે. હાલ યુવરાજ રણમેદાનમાં ઉતર્યા છે અને પરીક્ષા આપી રહ્યાં છે. તેઓ સફળ નિવડે છે કે, નહીં તે તો આવનારો સમય જ કહેશે. ત્યારે તેમના જીવનની કેટલીક અસામાન્ય તસવીરો તમારા સુધી પહોંચાડી રહ્યાં છીએ.


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.