Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> In Depth
 

જોહરીનો આરોપ: CBI દબાણ કરી રહી છે

 
Source: Agency, New Delhi   |   Last Updated 3:40 PM [IST](28/08/2010)
 
 
 
 
 
જોહરીએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિંહને હટાવવાની માગણી કરી, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એક નવો વળાંક આવ્યો છે, આઈપીએસ ઓફિસર ગીથા જોહરીએ આ કેસની તપાસ કરી રહેલ સીબીઆઈ પર ગંભીર આરોપ મુક્યો છે.

ગીથા જોહરીએ જણાવ્યું છે કે સીબીઆઈ સોહરાબુદ્દીન કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને ફસાવવા માટે દબાણ કરી રહી છે. જોહરીએ આ અંગ સુપ્રિમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે. આ અરજીમાં જોહરીએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિંહને હટાવવાની માગણી કરી છે.

સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં જોહરીએ વધુમાં જણાવ્યું છે કે સીબીઆઈ તેના પર સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓના નામ સામેલ કરવાનું દબાણ કરી રહી છે.

ભાજપના નેતા અમિત શાહ પહેલાથી જ જેલમાં છે. જોહરીએ માંગ કરી છે કે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિહને હટાવવામાં આવે અને તેને ગવાહ બનાવવામાં આવે. જોહરીએ એ પણ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈએ તેની ખાનગી સહાયકને પણ ઘમકાવી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.