Advertisement
Home >> National News >> Recent Controversies >> Sex Racket Busted In Pune, Actresses Involved

પુણેમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, બે અભિનેત્રીઓની ધરપકડ

Bhaskar Network, Pune | Jul 08, 2012, 09:13AM IST
 
 


 -ગ્લેમરની દુનિયાનો બીજો ચહેરો વધુ એક વખત આવ્યો સામે -સ્પૉટ બૉય હતો દલાલ

ફિલ્મ અને ટીવીની ગ્લેમરસ દુનિયાનો વધુ એક ગંદો ચહેરો લોકો સામે આવ્યો છે. પુણેની એક ભવ્ય હોટલમાંથી બે અભિનેત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઉપર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બંને અભિનેત્રીઓ અનેક ફિલ્મોમાં નાનાં-મોટાં રોલ કરી ચૂકી છે. પોલીસ દ્વારા ફિલ્મોમાં સ્પૉટ બૉયની ભૂમિકા ભજવનારા એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ અભિનેત્રીઓનો એજન્ટ હોવાની પોલીસને શંકા છે. પોલીસને બાતમી મળી હતી કે, આ ફિલ્મ અભિનેત્રીઓ દ્વારા સેક્સ રેકેટ ચલાવવામાં આવે છે. જેના આધાર પર વોચ ગોઠવવામાં આવી હતી.

પોલીસે આરોપી સ્પૉટ બૉયનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ 'કસ્ટમર' બની તેને છોકરીઓ પૂરી પાડવા કહ્યું હતું. સિનિયર પોલીસ ઈનસ્પેક્ટર ભાનુદાસ બર્ગેએ ઉમેર્યું હતું કે, દરોડો પાડીને બે અભિનેત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અભિનેત્રીઓ 'સી' ગ્રેડની ફિલ્મોમાં કામ કરતી હતી.

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.



 
 
 

Your Opinion
 
 
Code:
8 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment