Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

જમ્મુ-કાશ્મીર `કાશ્મીર છોડો` આંદોલનથી અશાંત

Source: Agency, Srinagar   |   Last Updated 4:23 PM [IST](30/08/2010)
 
 
 
|  
જમ્મુ-કાશ્મીરમાં સોમવારે અલગતાવાદીઓના પ્રસ્તાવિત બંધ સાથે કેટલાંક વિસ્તારોમાં કર્ફ્યું ચાલુ રહેવાથી શ્રીનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત બન્યું હતું. શ્રીનગરના પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફયું ચાલુ છે. બડગામ અને અનંતનાગમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે સાવધાનીના પગલાં લેવાયા છે. હુર્રિયતના કટ્ટરપંથી જૂથના નેતા સૈયદ અલી ગિલાનીના કાશ્મીર છોડો આંદોલન હેઠળ આજે બંધનું એલાન છે. જેમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ પર પથ્થરમારાની ઘટનાઓ પણ બની છે. પોલીસે પણ સામે ટિયરગેસ અને ફાયરિંગ કરવાની ફરજ પડી છે. આ ફાયરિંગમાં એક યુવક ઘાયલ થયો છે. કાશ્મીરની અશાંત પરિસ્થિતિઓને જોવો કેટલીક તસવીરો દ્વારા.....
 

 
 
 
 

 
 

 
 

 
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
8 + 4

 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.