ભારે વરસાદના કારણે દિલ્હીમાં જામેલા ટ્રાફિકજામથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દિલ્હીના વિકાસ માર્ગ, નિઝામુદ્દીન બ્રિજ, લક્ષ્મીનગર, આશ્રમરોડ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. દિલ્હીમાં જામેલ ટ્રાફિકજામની તસવીરી ઝલક....
Your Opinion