- નવયુવાનો અવનવા પ્રકારના બાઇક સ્ટંટ કરતા રહેતા હોય છે
શહેરની ગલીઓ અને મેટ્રો સિટીના માર્ગો પર તમે નવયુવાનોને બાઇક સ્ટંટ કરતા જોયા હશે પણ આવો સ્ટંટ તમે નહીં જોયો હોય. ચાલક વગર જ ચાલી રહેલી એક બાઇકને જોવી ખરેખર અચંબામાં મુકી દે તેવું છે.
- સાવધાની
આ પ્રકારના સ્ટંટ જોવા અને એન્જોય કરવામાં કોઇ જ વાંધો નથી પરંતુ કેટલાક લોકો આ જોઇને તેનો પ્રયોગ કરવાની કોશિષ કરે છે. જે જીવલેણ સાબિત થઇ શકે છે. આવા સ્ટંટ નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરાય છે. તમે તેનો જાત પ્રયોગ ન કરશો.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.