Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

કાશ્મીરમાં ફરક્યાં ઇસ્લામિક ઝંડા, ચૂપ કેમ છે ચિદમ્બરમ?

Source: Agency, Srinagar   |   Last Updated 7:57 PM [IST](30/08/2010)
 
 
 
|  

શ્રીનગરમાં પરિસ્થિતિ થાળે પડવાનું નામ લેતી નથી. બે માસથી સળગી રહેલી કાશ્મીર ખીણમાં વિરોધનો અવાજ દિવસેને દિવસે વધારે બુલંદ થઈ રહ્યો છે. આજે ફરી શ્રીનગર અને રાજ્યના અન્ય ભાગમાં અલગતાવાદી સંગઠનોએ વિરોધ પ્રદર્શનોનું આહ્વાન કર્યું છે. મોટી સંખ્યામાં લોકો સડડકો પર ઉતરી આવ્યા છે અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યો છે.


મહત્વપૂર્ણ છે કે 11 જૂને પોલીસ ફાયરિંગમાં એક કિશોરના મોત બાદથી જ સમગ્ર કાશ્મીરમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. અત્યાર સુધી થયેલી હિંસામાં 64 લોકો માર્યા ગયા છે.


તસવીરોમાં જોવો કાશ્મીરમાં ફરકાવાય રહેલા ઇસ્લામિક ઝંડાઓ......


 

 
 
 

 
 

 
 

 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
6 + 6

 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.