Advertisement
Home >> National News >> Bhaskar Gyan >> Prince Of Patiyala And His Strange Rituals

PIX: અહીં નગ્ન કુંવારી છોકરીઓ પર રેડાતી શરાબ અને....

1 of 5 Photos

તૂટી જતી ભાઈ-બહેન-માતા-પિતાની તમામ મર્યાદાઓ
કૌલાચાર્ય ધર્મના હતા વિકૃત નિયમો

પંજાબના પટિયાલામાં કૌલાચાર્ય ધર્મની શરૂઆત થઈ હતી. અજબ-ગજબ નિયમોવાળા આ ધર્મમાં સામેલ થનારાંઓએ એક રાત અત્યંત કડક ઉપાયો કરીને તેને અંજામ આપવો પડતો. આ ધર્મમાં દીક્ષા લેવા માટે મહિનામાં અનેક સભાઓ યોજવામાં આવતી. આ સભાઓમાં લગભઘ ત્રણ સો સ્ત્રી-પુરૂષ સામેલ થતાં. દિવાન જર્મનીદાસે તેમના પુસ્તક 'મહારાજા'માં તેનું વિવરણ કંઈક આવી રીતે આપ્યું છે.

આ સભાઓમાં પટિયાલા રજવાડાની પાસેનાં પહાડી વિસ્તારોમાંથી 12-13 વર્ષની છોકરીઓને લાવવામાં આવતી. કૌલાચાર્ય આધ્યાત્મિક ગુરૂ સભા શરૂ થાય તે પહેલા દેવી માતાની પ્રતિમા સામે સભામાં સામેલ થનાર તમામને નગ્ન થવાનો આદેશ કરતા. 


Your Opinion
 
 
Code:
10 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment