પંદરમી ઓગસ્ટના લઇને વિવિધ સરકારી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે અમૃતસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી કરી રહેલી યુવતિઓ નજરે પડે છે. જ્યારે અન્ય તસવીરોમાં નવીદિલ્હી ખાતે પરેડની તૈયારી કરી રહેલા ત્રણેય પાંખના જવાનો નજરે પડે છે.