Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

કોલકાતામાં સની લિયોનના આ બે પોર્ન વીડિયોનું ધોમ વેચાણ

 
Source: Agency   |   Last Updated 12:16 PM [IST](10/02/2012)
 
 
 
 
 

કોલકાતા. કેનેડાની પોર્ન સ્ટાર સની લિયોન આ દિવસોમાં કોલકાતાના રસ્તાઓ ઉપર ધૂમ મચાવી રહી છે. તે રિયલિટી શો બિગ બોસમાં શું આવી, તેના પોર્ન વીડિયોની માંગ ભારતમાં અચાનક વધી ગઈ છે. પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ-2થી બોલીવુડમાં પ્રવેશ કરનારી સની લિયોનના આમ તો સમગ્ર ભારતમાં ચાહકો છે, પરંતુ કોલકાતામાં કઇંક વધારે જ રસ જોવા મળી રહ્યો છે.


- કોલકાતા જેવા રૂઢીવાદી શહેર તેમના પોર્ન વીડિયો ખાસ્સા ધૂમ મચાવી રહ્યાં છે
- કોલકાતાના ગ્રે માર્કેટમાં પાર્ક સર્કસથી કિદ્દરપોર સુધી, ચાંદનીથી ગરિયાહાટ સુધી સનીની ધૂમ
- સની લિયોનના પિત્ઝા ગર્લ અને સ્કૂલ ટીચર વાળા વીડિયો સૌથી વધારે માંગ
- જુદી-જુદી પોર્ન ફિલ્મોના નામે એક જ ડીવીડીનું વેચાણ થઈ રહ્યું છે


બિગ બોસ દ્વારા બોલીવુડમાં પ્રવેશ કરનારી સની લિયોને આજે પોર્ન ઇન્ડસ્ટ્રી ભલે છોડી દીધી હોય, પરંતુ કોલકાતા જેવા રૂઢીવાદી શહેર તેમના પોર્ન વીડિયો ખાસ્સા ધૂમ મચાવી રહ્યાં છે. તેનો અંદાજ સીન લિયોનના પોર્ન વીડિયોના વેચાણને જોઈને લગાવી શકાય છે.


એક રિપોર્ટ પ્રમાણે કોલકાતાના ગ્રે માર્કેટમાં પાર્ક સર્કસથી કિદ્દરપોર સુધી, ચાંદનીથી ગરિયાહાટ સુધી રસ્તાની બાજુમાં લાગનારી સીડી-કેસેટ્સની દુકાનો સની લિયોનના પોર્ન વીડિયો સીડી એન્ડ ડીવીડીથી ભરી પડી છે. અહીંયા સની લિયોનના પાયરેટેડ પોર્ન વીડિયો માત્ર 70 થી 120 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યાં છે.


કેસેટ્સ વિક્રેતા એક દુકાનદાર પ્રમાણે સની લિયોનના પિત્ઝા ગર્લ અને સ્કૂલ ટીચર વાળા વીડિયો સૌથી વધારે વેચાઈ રહ્યાં છે. તે પ્રતિદિવસ લગભગ 20 સીડી-ડીવીડીનું વેચાણ કરી રહ્યાં છે. આ પ્રકારે હજારો પોર્ન કેસેટ્સ પ્રત્યેક દિવસે વેચાતા રહે છે.


કોલકાતાના ગ્રે બજારના વિક્રેતાઓનું કહેવું છે કે અમારી પાસેથી ગ્રાહકો આવી કેટલાય પ્રકારની ફિલ્મોની માંગ કરી રહ્યાં છે. એટલા માટે અમે એક ડીવીડીમાં અપલોડ કરેલી કેટલીય પોર્ન ફિલ્મોનું વેચાણ કરીએ છીએ. આનાથી ગ્રાહકને જ ફાયદો થઈ રહ્યો છે. અલગ-અલગ તસવીરો વાળા કવર લગાવીને એક જ પ્રકારની બે-ત્રણ ડીવીડીને વેચી દેવાય છે.


નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.