Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

તસવીરોમાં જુઓ ભારતીય સૈન્યનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ

 
 
 
Source: divyabhaskar.com   |   Last Updated 11:47 AM [IST](06/12/2011)
 
|  
 
 
1 of 8 Photos
તસવીરોમાં જુઓ ભારતીય સૈન્યનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ
  • ટેંકોની ગર્જનાથી ગાજી ઉઠ્યું થારનું રણ

  • કેટલાક સૈનિકોની વેશભૂષા

  • સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે યુદ્ધ અભ્યાસ નિહાળતા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે યુદ્ધ અભ્યાસ નિહાળતા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ

  • યુદ્ધ અભ્યાસમાં ભાગ લઇ રહેલી ટેંક

  • યુદ્ધ જીપને લઇ જતું વાયુસેનાનું હેલિકોપ્ટર

  • સૈનિકો દ્વારા થઇ રહેલો યુદ્ધ અભ્યાસ

  • છેલ્લા 45 દિવસોથી ચાલી રહી છે આ કવાયત

 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 2

 


- ટેંકની ગર્જનાથી ગાજી ઉઠ્યું થારનું રણ
- રાષ્ટ્રપતિ પણ જોવા પહોંચ્યા


રાજસ્થાનના થારના રણમાં દેશનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ સુદર્શન શક્તિ ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ અને દેશની સેનાઓના સુપ્રીમ કમાંડર પ્રતિભા પાટિલ પણ સોમવારે આ યુદ્ધાભ્યાસના મેદાનમાં આવ્યા હતા અને સૈન્યની તાકતનો પરિચય મેળવ્યો.


આ યુદ્ધ અભ્યાસ બાડમેરથી 40 કિલોમીટર દૂર બાગુંડી ગામ નજીક 175 વર્ગ કિ.મી. વિસ્તારમાં ચાલી રહ્યો છે. આ યુદ્ધાભ્યાસને 45 દિવસો થઇ ગયા છે.


સ્વદેશ નિર્મિત 300 અર્જુન અને ટી-90 ટેન્ક, 120 બોફોર્સ અને અન્ય તોપ, 25 માઇટી અકબર, ધ્રુવ ચેતક હેલિકોપ્ટર આ અભ્યાસમાં ભાગ લઇ રહ્યા છે. આ ઉપરાંત જુદી-જુદી રેજીમેન્ટ અને બટાલિયનના 60 હજાર જેટલા સૈનિકો પણ તેમાં ભાગ લઇ રહ્યા છે અને એરફોર્સના સૈનિકો પણ સામેલ થયા છે.

- તમારો મત
 
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
 




 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.