- દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક શખ્સે ફેંકી શાહી
શનિવારે દિલ્હીમાં બાબા રામદેવ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક શખ્સે કાળી શાહી ફેંકી હતી. આ ઘટના બાદ બાબાના સમર્થકોએ શાહી ફેંકનાર શખ્સને માર માર્યો હતો.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.