Advertisement
Home >> National News >> Latest News >> National >> Notice To Pm On Visva Bharati Incident

બાળકને પેશાન પીવળાવાના મામલામાં મનમોહનસિંહને નોટિસ!

Agency, Kolkata | Jul 14, 2012, 11:43AM IST
 
 


વાર્ડને બાળકીને પથારી ભીની કરવા બદલ પોતાના પેશાન પીવા કરી હતી મજબૂર

વિશ્વ ભારતી યુનિવર્સિટીની એક સ્કૂલમાં પાંચમા ધોરણની વિદ્યાર્થિનીને સ્વમૂત્ર પીવા મજબૂર કરવાના મામલામાં પ્રધાનમંત્રી મનમોહનસિંહને કોર્ટના અનાદરની નોટિસ મોકલવામાં છે.

વડાપ્રધાન મનમોહનસિંહ યુનિવર્સિટીના ચાન્સલર છે. કોલકાતા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ જે એન પટેલ અને જસ્ટીસ સંબુધા ચક્રવતીએ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન નોટરી જારી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીએ વિદ્યાર્થિનીને આ રીતની સજા આપીને કોર્ટના આદેશનો અનાદર કર્યો છે.

હાઇકોર્ટે વર્ષ 2004માં બાળકોને કોઇ પણ રીતના શારીરિક કે માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અરજીકર્તાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સુભાંત દત્તા ગુપ્તા, રજીસ્ટ્રાર મણિમુકુટ મિત્રા, વોર્ડન ઉમા પોદ્દાર અને પશ્વિમ બંગાળના શિક્ષા સચિવ બિક્રમ સેનને પણ નોટિસ પાઠવામાં આવી છે.



 
 
 

Your Opinion
 
 
Code:
9 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment