Advertisement
Home >> National News >> Latest News >> National >> Not Done Pinky's Test

પિન્કી પુરુષ છે કે સ્ત્રી તેની તપાસ ન થઈ શકી

Agency, Kolkata | Jun 25, 2012, 22:56PM IST
 
 


એશિયન ગોલ્ડ મેડલિસ્ટ પિન્કી પ્રામાણિક પુરુષ છે કે સ્ત્રી તે નક્કી કરવા માટે સોમવારે અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે તેના રંગસૂત્ર નક્કી અંગેનો મહત્વનો ટેસ્ટ કરી શકાયો ન હતો.

પિન્કી પર એક મહિલાએ દુષ્કર્મ કરવાનો અને પુરુષ હોવાનો આરોપ મૂક્યો છે. ભૂતપૂર્વ એથ્લિટ પિન્કી હાલ તો ન્યાયિક કસ્ટડીમાં છે. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું કે ૧૧ સભ્યોની મેડિકલ ટીમે પિન્કીનું અનેક પ્રકારે પરીક્ષણ કર્યું. પરંતુ રંગસૂત્ર નક્કી કરવા માટેનું કેરિયોટાઈપિંગ પરીક્ષણ ન થઈ શક્યું. હોસ્પિટલમાં તેની સુવિધા છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર સંશોધન કાર્યમાં જ થાય છે.


 
 
 

Your Opinion
 
 
Code:
5 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment