પોતાને ઇશ્વરનો અવતાર ગણાવનારા નિત્યાનંદની અશ્લીલ વીડિયો સીડી મળી આવી હતી. આથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ નિત્યાનંદ સામે જો કોઇએ ફરિયાદ દાખલ કરવી હોય તો અદાલતનો સંપર્ક કરવા દૈનિકપત્રોમાં જાહેરાત અપાઇ હતી. જોકે, તેને કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો.
*