રાષ્ટ્રપતિ ભવન ખાતેનો મુગલ ગાર્ડન ગુરુવારે સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પણ હાજર હતા.
તુલિપના ફૂલ સાથે તેઓ ફોટો પડાવવા બેસીતો ગયા પરંતુ જાતે ઉભા થઇ શક્યા ન હતા. ત્યારબાદ સુરક્ષા જવાને તેમને ટેકો આપ્યો. ગાર્ડન ૧૨ માર્ચ સુધી ખુલ્લો રહેશે.