સરકારને સમર્થન કરવા સાંસદનું આહ્વાન, શબાના આઝમીએ માર્યાં મોદી પર ચાબખાં
સત્તાવાર રીતે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વિઝા ન આપવાની નીતિ પર અમેરિકાનું વહીવટીતંત્ર યથાવત છે, પરંતુ અમેરિકામાં મોદી માટેનાં માહોલમાં ઝડપભેર ફેરફાર થઈ રહ્યો છે. અમેરિકાના એક સંસદે અમેરિકાની સરકારને ગુજરાતના મુખ્યપ્રધાનની દૂરંદેશ અને વિચારોનું જાહેરમાં સમર્થન કરવા કહ્યું છે. સાંસદના કહેવા પ્રમાણે, મોદીનાં નેતૃત્વનાં પગલે તેમનું રાજ્ય (ગુજરાત) અત્યારે દેશમાં આર્થિક મહાશક્તિ બન્યું છે.
અમેરિકી સાંસદે મોદી અંગે વધુ શું કહ્યું? શબાના આઝમીએ શું કાઢી મોદીની ઝાટકણી? શરદ પવારને કેમ મોદીના વખાણ કેમ ના પસંદ પડ્યા? વાંચવા માટે આગળ ક્લિક કરતાં જાવ...