બેંગ્લોર નજીકના મંદુર ગામમાં નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (એનએએલ)ના વૈજ્ઞાનિક દ્વારા માઈક્રો એર વિહીકલ્સની ચકાચણી કરવામાં આવી હતી. ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એનએએલ અને એરોનોટીકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિસમેન્ટને આ માઈક્રો અને નેનો એર વિહિકલ્સ ડિઝાઈન અને ડેવલપ કરવા માટે ફંડ આપવામાં આવ્યું છે. તે આતંકવાદીઓ સામે લડવામાં અને તોફાનો દરમિયાન સૈન્યને મદદરૂપ થશે. તેનુ ટેસ્ટિંગ અંતિમ તબક્કામાં છે.ભારતીડ ડિફેન્સ અને સિક્યુરીટી સર્વિસમાં તેની ખુબજ માંગ છે. જેની અંદર કેમેરાઓ પણ લાગાવવામાં આવ્યા છે.





