Advertisement
Home >> National News >> Photo Feature >> Man Together With Eight Friends Wife Gang Raped

કોંગ્રેસ નેતા સહિત આઠ દોસ્તો સાથે મળી પત્ની સાથે જ ગેંગ રેપ!

Bhaskar News, Sriganganagar | Dec 27, 2012, 06:31AM IST
 
 


સરહદી વિસ્તારના ગામ ખાટલબાનાના એક યુવકે પહેલા યુવતી સાથે લગ્ન કર્યા, પછી પોતાના આઠ દોસ્તો સાથે મળી તેની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો. આ લોકોએ યુવતીની અશ્લીલ વીડિયો ક્લિપિંગ પણ બનાવી અને બળાત્કાર વિશે કોઈને પણ કંઈ કહેશે તો ક્લિપિંગને સાર્વજનિક કરી દેવાની ધમકી પણ આપી હતી.
 
બે-ત્રણ વર્ષ પહેલા બનેલી આ ઘટનાનો મહિલા પોલીસ મથકે મંગળવારે યુવતીએ કેસ નોંધાવ્યો હતો. મહિલા પોલીસ મથકે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીના પતિની ધરપકડ કરી હતી. બાકીના આઠ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓમાં કોંગ્રેસનો એક નેતા તથા જનપ્રતિનિધિનો પુત્ર પણ સામેલ છે.

 

 
 
 

Your Opinion
 
 
Code:
6 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment