- શુક્રવારે સાંજે
- કોંગ્રેસ કોર ગ્રુપમાં નિર્ણય
૧. કોંગ્રેસ કોર સમિતિની બેઠકમાં અફઝલ અંગે નિર્ણય લેવાયો. ત્યારબાદ શિંદે ગૃહ મંત્રાલય પહોંચ્યા અને અફઝલની ફાઈલ અને મેજિસ્ટ્રેટનો અંતિમ અહેવાલ તપાસ્યો.
૨. ફાઈલ પર સહી કરવાની સાથે ફાંસીની તૈયારી શરૂ કરી. શિંદેએ દિલ્હીમાં હાજર રહેલા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને માહિતી આપી. તેમને તાત્કાલિક શ્રીનગર પહોંચવા કહ્યું.
અફઝલની ફાંસીનો ઘટના ક્રમ જાણવા ફોટો સ્લાઇડ કરો...