Advertisement
Home >> National News >> In Depth >> Kaipo 6e: Rahul Leads Modi In West Zone In One Survey

કાઈ પો છેઃ ગઢમાં જ મોદીની લોકપ્રિયતાનો પતંગ કાપતા રાહુલ

1 of 11 Photos

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થયેલા એક રાષ્ટ્રીય સર્વેમાં પ્રધાનમંત્રી પદના સંભવિત ઉમેદવારો, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ઈન્ટરેસ્ટિંગ હરિફાઈ બહાર આવી છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અત્યારે ટોચ ઉપર છે એવી સર્વસામાન્ય માન્યતાને પૂરવાર કરતાં ઓપન મેગેઝિન તેમજ સી-વોટરનો આ સર્વે જો સાચો માનીએ તો આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે, પશ્ચિમ ભારતમાં (જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે) લોકપ્રિયતાની હરિફાઈમાં રાહુલ મોદીની એકદમ લગોલગ છે. મતલબ કે બન્ને વચ્ચે એક જ ટકા (મોદી-46% , રાહુલ- 47%)નો ફરક છે. બાકીના રાજ્યોમાં મોદી રાહુલ ઉપર સ્કોર કરે છે. અપેક્ષા પ્રમાણે જ ભારતના મુસ્લિમ મતદારોમાં મોદીનો અણગમો છલકાતા તે એકદમ તળિયે (-5%)છે જ્યારે લઘુમતિ સમુદાયમાં રાહુલની લોકપ્રિયતા (69 %) સાથે ટોચ પર છે.

આ સર્વેમાં જેન્ડર, એજ, સામાજીક, જ્ઞાતિ, ઝોન, આવક અને અભ્યાસ જેવા પેરામીટર્સ ઉપર બન્ને નેતાઓનું પાણી માપવામાં આવ્યું હતું. જ્ઞાતિ આધારીત ફેક્ટરને જોતા હરીજન, આદીવાસી અને મુસ્લિમ (HAM) મતદારો પણ મોદી પ્રત્યે અણગમો ધરાવતા હોય રાહુલ ગાંધીની તરફેણમાં હોવાનું સર્વેમાં જણાય છે. 

ઓપન/સી-વોટરના સર્વેમાં વધુ શું જણાવવામાં આવ્યું છે, જાણવા આગળ સ્લાઈડ કરો...


Your Opinion
 
 
Code:
2 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment