નીતિશ કુમારની પાર્ટી જેડીયુના ધારાસભ્યનો એક શરમજનક વીડિયો બહાર આવ્યો છે. જેમાં તેમને એક છોકરી સાથે નાચતા જોઈ શકાય છે.
બિહારના બડહિયાના ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહના લગ્ન સમારંભમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ડાન્સ કરતી એક નૃત્યાંગનાને જોઈને તેમનું મન પણ ઉછળી ગયું હતું. તેઓ મંચ પર ચડીને નાચવા લાગ્યા હતા. નાચનારી છોકરી બારગર્લ હતી કે, કોઈ કલાકાર તે હજૂ સ્પષ્ટ થયું નથી. પરંતુ ધારાસભ્ય જ્યારે તમની સાથે ડાન્સ કરી રહ્યાં હતા, ત્યારે તેમના સમર્થકો ધારાસભ્ય પર નોટોની વરસાદ કરી રહ્યાં હતા.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.