ઓડિસ્સાના તટીય પરીક્ષણ કેન્દ્ર પર ભારતની દ્વિસ્તરીય બેલેસ્ટિક મિસાઈલ રક્ષણ પ્રણાલીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે આ સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે સુપરસોનિક ઈન્ટરસેપ્ટર મિસાઈલ છે.
ચાંદીપુર રેન્જના સૂત્રોના કહેવા પ્રમાણે, રડાર અને સેન્સર સહિતના ઉપકરણોએ દૂરથી ઉડેલી મિસાઈલને શોધી કાઢી હતી અને 10.13 કલાકે ઉડેલી મિસાઈલને 10.16 કલાકે ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. ભારતે ઈન્ટરસેપ્ટર મિસાઈલનું પ્રથમ પરીક્ષણ છઠ્ઠી માર્ચ 2011ના કર્યું હતું.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.