- ભંવરી કેસમાં સંડોવાયેલા આરોપીઓની થઇ રહી છે પૂછપરછ
તાજેતરમાં એક વીડિયો ક્લિપ જાહેર થઇ છે. જેમાં સીબીઆઇ ભંવરી કેસમાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે. બારીના પડદા ખુલ્લા છે. આરોપીના શરીર પર કપડા નથી. સીબીઆઇનો એક અધિકારી વારંવાર તે રૂમમાં આવન-જાવન કરે છે.
આરોપી અને સીબીઆઇકર્મી વારંવાર બારી તરફ જુએ છે. બાદમાં બારી ખોલી નંખાય છે. જોધપુરના 10-12 મીડિયાકર્મીઓ જ્યારે ભંવરીના પતિ અમરચંદની શોધમાં સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે રાત્રે 8.30 વાગ્યા આસપાસ ત્યાં અમરચંદના બદલે અન્ય એક યુવકની પૂછપરછ કરાઇ રહી હતી.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.