Advertisement
Home >> National News >> Latest News >> National >> Hindu Janjagaran Vaidik Worker Attak On Girls

VIDEO: પાર્ટીમાં મસ્તી કરવા ગયા હતા અને થઈ ગઈ ધોલાઈ

Agency, Mangalore | Jul 29, 2012, 12:40PM IST
 
 


મેંગલોર: હિન્દુ જનજાગરણ વૈદિકના કાર્યકર્તાઓએ શનિવારના રોજ એક પબમાં હંગામો કર્યો હતો. આ પબમાં કેટલાક યુવક-યુવતીઓ પાર્ટી કરી રહ્યાં હતા. હિન્દુ જનજાગરણ વૈદિકના કાર્યકર્તાઓએ અહીં પાર્ટી મનાવી રહેલા યુવક-યુવતીઓને માર મારવાનું ચાલું કરી દીધું હતું.

દારુ અને ટૂંકા વસ્ત્રો પહેરવાના આરોપસર હિન્દુ જનજાગરણ વૈદિકના કાર્યકર્તાઓએ આ યુવક-યુવતીઓની ધોલાઈ કરી હતી.

કેટલાક કાર્યકર્તાઓએ તો યુવતીઓ સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું.

વીડિયો સાભાર એન ટીવી


 
 
 

Your Opinion
 
 
Code:
9 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment