- યુવતીના મિત્રની ધોલાઇ કરી, પોલીસે રોક્યા તો પથ્થરમારો કર્યો
નવા વર્ષના સ્વાગત માટે દારૂના નશામાં ધૂત યુવકોએ શનિવારે રાત્રે ગુડગાંવના એમજી રોડ પર એક યુવતી સાથે સરાજાહેર બળજબરી કરવાની કોશિષ કરી. યુવતીએ વિરોધ કરતાં યુવકોએ તેના મિત્રની ધોલાઇ કરી નાંખી. પોલીસે લાઠીચાર્જ કર્યો તો યુવકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. જેમાં અડધો ડઝન પોલીસવાળા ઘાયલ થઇ ગયા. બે પોલીસકર્મીઓની હાલત ગંભીર છે. તેને હોસ્પિટલમાં ખસેડાયા છે. જુઓ તસવીરો
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.