ડોક્ટરે કહ્યું, 'દિલ્હીમાં જ યુવતિના અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા'
Bhaskar News, New Delhi | Dec 30, 2012, 00:04AM IST

વિદ્યાર્થિનીની સાથે ગયેલા ડોક્ટરે કહ્યું : દિલ્હીમાં જ તમામ અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા, સિંગાપોરમાં તો માત્ર તપાસ જ થઇ હતી
પીડિત યુવતી સાથે સિંગાપોર ગયેલા મેદાંતા હોસ્પિટલના ડો. યતીન મહેતાએ જણાવ્યું કે વિદ્યાર્થિનીના લોહીમાં પ્લેટલેટ્સ નહોતું બની રહ્યું. લંગ્સ પણ કામ નહોતા કરતાં. ફેફસાંની સાથો સાથ સમગ્ર શરીરમાં ચેપ ફેલાઇ ગયો હતો. જેના કારણે તેના અનેક અંગો કામ કરતાં બંધ થઇ ગયા હતા.
આગળ વાંચો ડોક્ટરે બીજું શું કહ્યું...






