Advertisement
Home >> National News >> Recent Controversies >> Gangrape By Girls Brother And Her Friends

કિશોરી પર ભાઈએ રેપ કર્યો અને મિત્રો પાસે ગેંગરેપ કરાવ્યો

Agency, Kunnour | Dec 18, 2012, 12:19PM IST
 
 


-કેરળમાં પરિવારજનો દ્વારા જ શારીરિક શોષણનો વધુ એક કિસ્સો સામે આવતાં ચકચાર


કેરળમાં પરિવારજનો દ્વારા શારીરિક શોષણનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છ. 14 વર્ષીય છોકરી પર તેના સગા ભાઈ અને ભાઈના મિત્રો દ્વારા બે વર્ષ સુધી રેપનો મામલો સામે આવ્યો છે.


પોલીસના જણાવ્યા પ્રમાણે, બે વર્ષ દરમિયાન પીડિત છોકરીને કર્ણાટકના અલગ-અલગ સ્થળો પર લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજરાવામાં આવ્યો હતો. પોલીસે એક છોકરી અને ચાર છોકરાઓને એક હોટલમાં એકસાથે જોઈને જોઈને પોલીસે તપાસ હાથ ધરી હતી, જેનાં પગલે બળાત્કારની વાત સામે આવી હતી. કિશોરીની પૂછપરછ કરીને પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી હતી.


પોલીસને શંકા છેકે, છોકરી સાથે આ લોકો ઉપરાંત પણ અન્ય કેટલાકે બળાત્કાર કર્યો હોય શકે છે. હાલમાં આ કેસમાં તપાસ ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં પરિવારજનો દ્વારા રેપની અનેક ઘટનાઓ સામે આવી છે. અર્નાકુલમમાં એક છોકરી સાથે તેણીના પિતા તથા અન્યોએ એક કવર્ષ સુધી બળાત્કાર કર્યો હતો. એક છોકરી પર તેણીના પિતાએ બળજબરીપૂર્વક શરાબ પીવડાવીને બળાત્કાર કર્યો હતો. કેરળના જ કન્નુર જિલ્લામાં 13 વર્ષીય છોકરી સાથે છોકરી, પિતાભાઈ અને કાકા છેલ્લા બે વર્ષથી રેપ કરતા હતા. 

 
 
 

Your Opinion
 
 
Code:
1 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment