ગણેશ ચતૂર્થીના આડે હવે બહુ થોડો સમય રહી ગયો છે, ત્યારે વિવિધ થીમ પર આધારીત ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તથા ગણપતિની મૂર્તિઓનું ઘરો તથા પંડાલો માટે વેચાણ પૂરજોશમાં છે. ફીફા વર્લ્ડ કપ દરમિયાન મેચ વિજેતા અંગે ભવિષ્યવાળી કરનારા જર્મનીના ઓક્ટોપસ પોલની થીમ પર ગણેશજી તૈયાર કરવામાં આવ્યા છે.




