Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

પ્રથમ વખત IAF ટૂકડીનું નેતૃત્વ કર્યું મહિલાએ

 
Source: Agency, New Delhi   |   Last Updated 3:00 PM [IST](26/01/2012)
 
 
 
 
 
ગુરૂવારે રાજપથ પર ઈતિહાસ લખાયો હતો. 63 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા પાઈલોટ ફ્લાઈટ લેફ્ટનન્ટ સ્નેહા શેખાવતે 144 એરમેનની ટૂકડીનું નેતૃત્વ કર્યું હતું.

-પ્રથમ વખત IAF ટૂકડીનું નેતૃત્વ કર્યું મહિલાએ
-ફ્લાઈટ લેફ્ટનન્ટ શેખાવતને મળ્યું સન્માન
-મુળ રાજસ્થાનના સિકરના છે સ્નેહા


ફ્લાઈટ લેફટનન્ટ શેખાવત મુળ રાજસ્થાનના શિકરના છે. હાલ તેઓ ગાઝિયાબાદના હિંડન હવાઈમથક ખાતેની આઈએએફ સ્ક્વોડ્રન ખાતે તહેનાત છે. તેણીના કહેવા પ્રમાણે, આ ગર્વની બાબત છે કે તેણી પ્રથમ વખત એરફોર્સની ટૂકડીને લીડ કરીરહી છે. જ્યારે વાયુદળના અધિકારીઓના કહેવા પ્રમાણે, દળમાં મહિલા અને પુરૂષના ભેદભાવ નથી,તેવી આઈએએફની નીતિના આધારે તેણીને તક આપવામાં આવી હતી.

ફ્લાઈટ લેફટનન્ટ શેખાવત એવરો જેવા વિમાનો ઉડાવવા માટે સક્ષમ છે. આ વિમાનોનો ઉપયોગ પરિવહન માટે થાય છે. ત્રણ અન્ય મહિલા અધિકારીઓ ફ્લાઈટ ઓફિસર એ. ચૌધરી, એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના ફ્લાઈંગ ઓફિસર હિના પોરે અને ફ્લાઈંગ ઓફિસર પૂજા નેગીને પણ શેખાવત સાથે રાજપથ પર માર્ચ કરવાની તક મળી હતી.

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.