ચંદીગઢના પીયુ સ્ટુડન્ટ સેન્ટરમાં શુક્રવારે બપોરે રક્તદાન શિબિર ચાલી રહી હતી અને બહાર અમુક કાર્યકરો અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. આરોપ છે કે બે કાર્યકરોની જોરદાર ધોલાઇ કરી નંખાઇ.
કહેવાય છે કે તેઓએ એકબીજા સામે જોવા બાબતે મારામારી કરી. સમગ્ર ઘટનાક્રમ 15 મિનિટ સુધી ચાલ્યો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે મારામારી કરનારા ભાગી ગયા હતા.
તમામ તસવીરો રવિન્દ્ર ભાટિયા, ચંદીગઢ
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.