Advertisement
Home >> National News >> Bhaskar Gyan >> Fast Food And Drinks Have Harmful Substances

તમારા સ્વભાવ માટે હાનિકારક છે ફાસ્ટફૂડ અને સોફ્ટડ્રીન્ક

1 of 5 Photos

ટેટ્રા પેક અને ફાસ્ટ ફૂડમાં હોય છે હાનિકારક તત્વો
સ્વભાવમાં બદલાવ

તમારા ફ્રીઝમાં રહેલાં ઓરેન્જ જ્યુસનું ટેટ્રા પેક તમને ખૂબ જ તાજું લાગતું હશે. તમને એમ જ લાગતું હશે જાણે ઓરેન્જનો રસ કાઢી તૂર્ત જ તેને પેક કરવામાં આવ્યો છે. આ બધી ચીજોનો ઉપયોગ કરતાં પહેલા  એ વાત ચોક્કસપણે જાણવી જોઈએ કે ફ્રૂટ જ્યુસ વેંચનારી અનેક કંપનીઓ ફ્લેવર્ડ પેક, સન્સ અને ઓયલ ફોર્મ્યુલેશન સાથે જ્યુસ બજારમાં વેંચે છે. બોટલમાં એથિલ બ્યુટરેટ જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, પરંતુ જ્યુસની બોટલ જોઈને આ વાતનો જરા પણ અંદાજ નહીં હોય.

એથિલ બ્યુટરેટ જેવાં અનેક ફૂડ કેમિકલ્સનો ઉપયોગ બેધડકપણે થઈ રહ્યો છે. તેનાં વગર તમારા ફ્રૂટ જ્યુસ તાજા ન લાગે અને સ્વાદ પણ યથાવત ન રહે. આ કેમિકલ્સ અંગે તમે અજાણ હો છો અને તમને અંદાજ નથી આવતો કે તેની તમારા ઉપર શું અસર થશે. પેક્ડ ફૂડમાં રહેલાં કેમિકલ્સ તમારા આરોગ્યને પ્રભાવિત કરી શકે છે. 


Your Opinion
 
 
Code:
8 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment