બાલકૃષ્ણને ઝેરનો ડર, એક થશે રામદેવ-અણ્ણાનું આંદોલન

- અણ્ણાની માંગ સ્વીકારવા બાબા રામદેવની ચેતવણી
- કરી આચાર્ય બાલકૃષ્ણ સાથે મુલાકાત
મજબૂત લોકપાલ બીલની માંગ સાથે ટીમ અણ્ણા અનશન પર ઉતરી છે. સામાજિક કાર્યકર અણ્ણા હજારેના અનશનને પણ 72 કલાકથી વધુ સમય થઈ ગયો છે. અનશનના આઠમા દિવસે સરકાર થોડી સક્રિય થતી જણાય છે. મળતી અપુષ્ટ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને દરમિયાનગીરી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેઓ હાલ સ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છે. બીજી બાજુ, બાબા રામદેવે ચીમકી આપી છે કે જો અણ્ણા હજારેની માંગોનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તેમનું અને અણ્ણા હજારેનું આંદોલન એક થઈ જશે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.






