Advertisement
Home >> National News >> Latest News >> National >> Demand To Stop Ads Of Cola By Sachin Tendulkar

સાંસદ સચિનનો વિરોધ, કોલાનો પ્રચાર બંધ કરવા માંગ

divyabhaskar.com | Jun 23, 2012, 09:21AM IST
 
 

-દિલ્હીની એક સંસ્થા દ્વારા સચિનનો વિરોધ
-કોલા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોવાનો સંસ્થાનો દાવો


ક્રિકેટર સચિન તેંડુલકર હવે સાંસદ બની ગયો છે એવામાં શું તે પહેલા ક્રિકેટર તરીકે જે પ્રોડક્ટ્સની જાહેરાત કરતો હતો તે હજુ પણ જારી રાખી શકશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

દિલ્હી સ્થિત એક સંસ્થાનું માનવું છે કે સચિને કોલા બ્રાંડને પ્રમોટ કરવાનું હવે બંધ કરવું જોઈએ. સંસ્થાના કન્વેનર અરૂણ ગુપ્તાએ એક મુલાકાતમાં જણાવ્યું કે 'અત્યાર સુધી સચિન એક ક્રિકેટર તરીકે આ ડ્રિંક્સનો પ્રચાર કરતાં રહ્યાં છે અને તેમને કોઈને નથી રોક્યા પરંતુ હવે એ મુદ્દે વિચાર કરવાનો સમય આવી ગયો છે કે એક સાંસદના રૂપમાં તેમણે ડ્રિંક્સનો પ્રચાર ન કરવો જોઈએ કારણ કે આવા પીણાં સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.






 
 
 

Your Opinion
 
 
Code:
9 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment