શ્રાવણની સુંદરતાને શરમાવે તેવું સૌંદર્ય ઉતર્યું સ્ટેજ પર
Ravindra Bhatia, Chandigardh
| Jul 31, 2012, 12:34PM IST

-દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા
ચંદીગઢની દિલ્હી પબ્લિક સ્કૂલ, સેક્ટર-40 દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીપીએસ ચંદીગઢ ચોથા વાર્ષિક 'ચોથા વાર્ષિક ડીપીએસ ડાન્સ ફેસ્ટિવલ નૃત્યાંજલિ 2012'નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના કાર્યક્રમને જોઈને દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.






