- જો એક સેકેન્ડનો પણ વિલંબ થાત તો તેનું મોત નક્કી જ હતું
- ધસમસતી ટ્રેન સામે કર્યો સ્ટન્ટ
- યુટ્યૂબ પર વીડિયો કર્યો અપલોડ
- મહારાષ્ટ્રના પૂણેના રહેવાસી છે બન્ને યુવકો
જોશ અને ઝુનૂનથી દુનિયા જીતી શકાય છે પણ આ જ જોશ અને ઝુનૂન જો ખોટા રસ્તે જાય તો મુશ્કેલીઓ સર્જાઇ શકે છે. કંઇક આવું જ જોવા મળ્યું મહારાષ્ટ્રના પૂણેમાં. અહીંયાના રહેવાસી બે યુવકોએ જે કર્યું તેને જોઇને તમે છક થઇ જશો.
એક યુવકે સ્ટન્ટ દેખાડવાની કોશિષમાં મોત સમાન ખતરાનો અનુભવ કરી લીધો તો બીજાએ તેને વીડિયોમાં કેદ કરી લીધો. આ ખતરનાક સ્ટન્ટ યુટ્યૂબ પર પણ મુકાયો છે. જો યુવક એક સેકેન્ડનો પણ વિલંબ કરત તો તેનું મોત થાય તે નક્કી જ હતું.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.