શું તમને ખબર છે કે દિલ્હી ગેંગરેપનો ભોગ બનેલી દામિની કોના પાછળ પાગલ હતી? ન જાણતા હો તો અમે તમને બતાવી દઈએ. દરેક વસ્તુમાં પરફેક્શનનો આગ્રહ રાખવા વાળી દામિની બોલિવૂડના મિ. પરફેક્ટનિસ્ટ આમિર ખાનની દીવાની હતી. દામિનીના નાના ભાઈએ જણાવ્યા મુજબ આમિરની ભાગ્યે કોઈ એવી ફિલ્મ અથવા કોઈ એવો પ્રોગ્રામ હશે જેને દામિનીએ ન જોયો હોય. ખાસ કરીને ચેતન ભગતની નવલકથા પરથી બનેતી આમિર ખાનની સુપરહિટ ફિલ્મ થ્રી ઈડિયટ્સ તો તેણે કેટલી વાર જોઈ હશે.
દામિનીના ભાઈ સાથેની ખાસ વાતચીત વાંચતા તસવીર સ્ક્રોલ કરો...