કોમનવેલ્થ ગેમ્સની તૈયારીની તપાસ કરવા આવેલા કોમનવેલ્થ ફેડરેશનના અધ્યક્ષ માઈક ફેનેલે ભલે કહ્યું હોય કે તમામ કામ સમય પર પૂર્ણ થઈ જશે. પંરંતુ જ્યાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તે સ્થળોને જોતાં લાગતું નથી કે અહીં 40 દિવસોની અંદર નિર્માણ કાર્ય પૂર્ણ થઈ શકશે. 17 ઓગસ્ટે લેવામાં આવેલી આ તસ્વીરો જોવો કોમનવેલ્થ ગેમ્સના આયોજન સ્થળોના નિર્માણની સ્થિતિ.....