Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> In Depth
 

ચિદમ્બરમનો ધડાકો, હું રાજીનામું આપવા તૈયાર હતો

 
Source: divyabhaskar.com   |   Last Updated 2:13 AM [IST](05/02/2012)
 
 
 
 
 

- ચુકાદો પોતાની તરફેણમાં આવતા ચિદમ્બરમે વ્યક્ત કરી ખુશી
- ચિદમ્બરમે કહ્યું મારી વિરૂદ્ધમાં ચુકાદો આવત તો હું રાજીનામું આપવા તૈયાર હતો


2જી સ્પેક્ટ્રમ કૌભાંડ અંગે વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ટ્રાયલ કોર્ટના ચુકાદાથી મોટી રાહત મળી છે. આ કેસમાં ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી દેવાઇ. ટ્રાયલ કોર્ટના આ ચુકાદા અંગે ચિદમ્બરમે ખુશી વ્યક્ત કરી છે. એક ચેનલ સાથેની વાતચીતમાં ચિદમ્બરમે કહ્યું કે તેને અપેક્ષા હતી જ કે ચુકાદો તેની તરફેણમાં જ આવશે.

ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે "જો ચુકાદો મારી વિરૂદ્ધમાં આવત તો હું કેન્દ્રીય ગૃહમંત્રીપદેથી રાજીનામું આપી દેવા તૈયાર હતો."

તમારો મત

આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.