Advertisement
Home >> National News >> In Depth >> Brand Modi And Story Behind It

બ્રાન્ડ મોદી: પડદા પાછળની કહાણી અને જોખમ

1 of 6 Photos

પ્રોફેશનલ પેકેજીંગ કરવું માત્ર કંપનીઓ માટે જ નહીં, રાજનેતાઓ માટે પણ રહ્યું છે જરૂરી

આપણે બધા જાણીએ છીએ કે, બજારમાં ડિમાન્ડ વધારવી હોય તો સંભવિત ગ્રાહકોનું મન માપીને તમની પસંદને અનુરૂપ માલનું પ્રોફશનલ પકેજીંગ કરવું. વધુ વેચાણનું આ એક લક્ષણ છે. અત્યારસુધીની ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષોતેમના ઉમેદવારોને જીતાડવા માટે આવી જ કોઈ રીતનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે નહેરૂજીનું લાલ ગુલાબ, ધોતીધારી જ્યોતિ બસુની મુઠ્ઠી વાળેલી લાલ સલામ, રાજનારાયણનાં માથા પર બંધાયલો લીલો રૂમાલ, સાઈકલ પર સવાર ગમછાધારી વી.પી. સિંહ, ઈન્દિરા ગાંધીની હાથ કંતાયેલી સાડી અને ઢંકાયેલું માથું. રાજીવ ગાંધીના સમયમાં નેતાઓએ પ્રચાર અભિયાન તૈયાર કરવા અને છાપ ઊભી કરવા માટે એડ એજન્સીઝનાં પ્રોફેશનલ્સની મદદ લેવી શરૂ કરી. નેતાઓની પ્રોફેશનલ બ્રાન્ડિંગને નરેન્દ્ર મોદીએ નવું સ્વરૂપ આપ્યું છે.

વધુ અહેવાલ માટે આગળ તસવીરો બદલતાં જાવ...


Your Opinion
 
 
Code:
6 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment