Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

નવી મુંબઈમાં ઓસ્ટ્રેલિયન મહીલાનું મોત

 
Source: Agency, Mumbai   |   Last Updated 10:30 AM [IST](16/06/2010)
 
 
 
 
Advertisement
 
નવી મુંબઈના પામ બીચ રોડ ખાતે આવેલી સેલિબ્રેશન હોટલના છઠ્ઠા માળ પરથી મંગળવારે એક ઓસ્ટ્રેલિયન મહીલાનું નીચે પડી જવાને કારણે મોત નીપજ્યું હતું. મૃતક મહીલાની ઓળખ શેલ્હોટ કરિમા (45) તરીકે થઈ છે.

એપીએમસી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક દિલીપ કદમે કહ્યું હતું કે મૃતક ઓસ્ટ્રેલિયન મહીલા 11 જૂનથી સેલિબ્રેશન હોટલમાં રોકાય હતી. તે ટૂરિસ્ટ વીઝા પર ભારત આવી હતી અને તેની જાણકારી તેણે હોટલના વહીવટી તંત્રને આપી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાની માહિતી ઓસ્ટ્રેલિયન દૂતાવાસને આપી દેવામાં આવી છે. મદદનીશ પોસીસ કમિશનર પુરુષોત્તમ કરાડે કહ્યું હતું કે ઘટનાના સંદર્ભમાં હોટલના મેનેજર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ ઘટનામાં કંઈ જ શંકાસ્પદ લાગતું નથી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.