- સામાન્ય માનવી મિજાજ ગુમાવે ત્યારે શું થાય છે તેની જુઓ તસવીરો
પંજાબમાં બટાટા ઉગાડનાર ખેડૂતોની ફરિયાદ છે કે તેના બટાટા 20 પૈસે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે અને સરકાર ચૂપ છે. જેનાથી નારાજ થઇને બટાટાના સો જેટલા ટ્રેક્ટર ભરીને ખેડૂતોએ જલંધરના રસ્તા પર ઠાલવી દીધા. જેના લીધે આવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અહીં રજૂ કરી છે તેની તસવીરો...
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.