- કથિત નક્સલી મહિલાને પોલીસ કસ્ટડીમાં ત્રાસ બાદ હોસ્પિટલ ખસેડાઇ હતી
કથિત નક્સલી મહિલા સોની સોરી અંગે ઘણો વિવાદ થઇ ચૂક્યો છે. પોલીસ કસ્ટડીમાં તેને અમાનવીય ત્રાસ અપાયો હોવાનો આરોપ પણ લગાવાયો. આ જ ત્રાસના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવી પડી.
મહિલાની મેડિકલ તપાસમાં એ સામે આવ્યું કે તેના ગુપ્તાંગમાં એસપીએ પથ્થર નાંખ્યા હતા. જેની પુષ્ટિ પણ કોલકાતામાં કરાયેલી તપાસના અહેવાલમાં થઇ ચૂકી છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલી શિક્ષીકા મહિલા દર્દથી કણસતી નજરે પડી હતી. બીજીતરફ પોલીસનું એવું કહેવું હતું કે તે મહિલા બાથરૂમમાં પડી ગઇ હતી જેના લીધે તેને ઇજા પહોંચી હતી. અહીં રજૂ કર્યો છે તે મહિલાનો વીડિયો.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.